અમદાવાદની વિમાન દુર્ઘટના ઇતિહાસની સૌથી ભયાનક અકસ્માતમાં એકઃ અમેરિકન પ્રેસિડેન્ટ

Blog Article

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાને “ભયાનક અને દિલ દહેલાવનારી” ગણાવતાં તેને વિમાનના ઇતિહાસની સૌથી ખરાબ દુર્ઘટનાઓમાંની એક કહી હતી છે. તેમણે ભારતમાં દુર્ઘટનાગ્રસ્તો માટે જરૂરી સહાય કરવાનું પણ આશ્વાસન આપ્યું હતું.

Report this page